ફર્સ્ટ ફોટો / કપિલ શર્માની દીકરીનો પહેલો ફોટો વાઇરલ થયો, હજુ નામ પણ જાહેર નથી કર્યું

Kapil Sharma fan clubs share first pics of his daughter
Kapil Sharma fan clubs share first pics of his daughter

Divyabhaskar.com

Jan 15, 2020, 02:17 PM IST

બોલિવૂડ ડેસ્ક: કોમેડિયન કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથને ત્યાં 10 ડિસેમ્બર 2019ના રોજ દીકરીનો જન્મ થયો હતો. કપિલે આ ગુડ ન્યૂઝ ટ્વિટર પર શેર કર્યા હતા. અત્યારે તેની દીકરીનો પહેલો ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. આ ફોટો કપિલ શર્માના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

કપિલ અને ગિન્ની પેરેન્ટ્સ બન્યાં તેને બે મહિના થયા પરંતુ તેમણે દીકરીનો ફોટો તો દૂર તેનું નામ પણ હજુ જાહેર કર્યું નથી. હાલ કપિલ સોની ટીવી પર આવતો તેનો શો ‘ધ કપિલ શર્મા શો’ હોસ્ટ કરી રહ્યો છે. કપિલ અને ગિન્ની કોલેજથી એકબીજાને ઓળખતાં હતાં. બંનેનાં લગ્ન 12 ડિસેમ્બર 2018નાં રોજ જલંધરમાં થયાં હતાં.

X
Kapil Sharma fan clubs share first pics of his daughter
Kapil Sharma fan clubs share first pics of his daughter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી