તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:કળમાદ-સરલા રોડ જર્જરિત થતાં લોકો પરેશાન

મુળી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળીનાં કળમાદથી સરલાને જોડતો રસ્તો જજૅરીત હાલતમાં હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે તેમજ મૂળીને ધાંગધ્રા તાલુકા સાથે જોડતો માર્ગ હોવાથી અંહી દરરોજ અનેક ભારે વાહનો પણ પસાર થાય છે. આ અંગે વાહનચાલકો અભેસંગ રાઠોડ વનરાજસિંહ સહિતનાં ઓએ જણાવ્યું કે રોડ ખરાબ હોવાથી હાલાકી ભોગવવી પડે છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કરાય તેવી અમારી માંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો