ક્રાઇમ / જોધપુરમાં મહિલાએ પતિ અને સસરાના ત્રાસથી કંટાળી એસિડ પી આત્મહત્યા કરી

પ્રતિકાત્મક તસવીર,
પ્રતિકાત્મક તસવીર,

Divyabhaskar.com

Jan 25, 2020, 02:02 AM IST
અમદાવાદ: આનંદનગરના જોધપુર ગોપાલ આવાસમાં રહેતી પરિણીતાએ પતિ, સસરા અને કાકા સસરાના ત્રાસથી કંટાળી એસિડ ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. નયનાબહેનના પતિ જયેશ વાઘેલા તેના પર ખોટો વહેમ રાખી તકરાર કરી મારઝૂડ કરતાં હતા અને તેના સસરા જીવણભાઈ મહેણાટોણાં મારતાં હતાં. તેમજ કાકાજી સસરા જગદીશભાઈ વાઘેલા કાનભંભેરણી કરતાં હતાં જેથી નયનાબહેને કંટાળીને એસીડ પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું તેમના પિતા ગણપતભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
X
પ્રતિકાત્મક તસવીર,પ્રતિકાત્મક તસવીર,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી