તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:જેસીઆઇ રાજકોટ સિટીએ જેસીઆઇ વીક-2020ની સેવા કાર્યો થકી ઉજવણી કરી

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેસીઆઇ રાજકોટ સિટી દ્વારા જેસીઆઇ ઇન્ડિયાના પ્રોજેક્ટ જેસીઆઇ વીક-2020ની તા. 9 થી 15 ઉજવણી કરવામાં આવી હતી. લોક ઉપયોગી સેવાઓમાં માસ્ક વિતરણ અને સેનિટાઈઝર ડિસ્પેન્શર મશીનનું જાહેર સ્થળોએ ઇન્સ્ટોલેશન, રક્તદાન કેમ્પ, પ્લાઝમાં ડોનેશન જાગૃતિ માટે પત્રિકા વિતરણ, વૃક્ષારોપણ, જરૂરીયાતમંદોને અનાજ કિટ અપાઇ હતી. આયુર્વેદિક દવાના મહત્વ વિશે ઓનલાઇન વેબિનારની માહિતી અપાઇ હતી. કાપડ, પેપર બેગ લોકોને અપાઇ હતી. પ્રમુખ અનિશાબેન મચ્છર, સેક્રેટરી નિરાલીબેન જિમુલીયા અને સમગ્ર જેસીઆઇ રાજકોટ સિટીની ટીમે જહેમત ઉઠાવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો