અનુચ્છેદ 370 / જમ્મુ કાશ્મીર, લદાખનો નવો નક્શો જાહેર થયો

જમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નક્શો
જમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નક્શો

Divyabhaskar.com

Nov 03, 2019, 01:25 AM IST
શ્રીનગર: જમ્મુ કાશ્મીર રાજ્યની પુન: રચના બાદ શનિવારે જમ્મુ-કાશ્મીર અને લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશનો નક્શો જાહેર કરાયો હતો. તેમાં પીઓકેના મીરપુર અને મુજફરાબાદ જિલ્લાને જમ્મુ-કાશ્મીરનો હિસ્સો દર્શાવાયો છે. આ બંને જિલ્લા સાથે જમ્મુ-કાશ્મીરમાં 22 જિલ્લા હશે. લદાખમાં માત્ર 2 જ જિલ્લા - લેહ અને કારગીલ. આ સાથે દેશમાં 28 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ થઈ ગયા છે.
X
જમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નક્શોજમ્મુ-કાશ્મીર અને લદાખનો નવો નક્શો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી