પંચમહાલ / જાંબુઘોડાના PSI એસ.આઈ. ગઢવીની દારૂની હેરાફેરીના કેસમાં મદદગારી બદલ ધરપકડ

jambughoda's PSI s.i.gadhvi arrested in case of liquor trafficking in panchmal

Divyabhaskar.com

Jan 01, 2020, 08:14 PM IST
પંચમહાલઃ સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીને આધારે દારૂની હેરફેર કરતા પીએસઆઈની ધરપકડ કરી છે. પોલીસે 94,400ની કિંમતનો 494 નંગ વિદેશી દારૂની બોટલ, 1 લાખની કિંમતના વાહન, 21000ની કિંમતના 7 મોબાઈલ સહિત દારૂના વેચાણના કુલ 36,640 રૂપિયા સાથે કુલ 2.51થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂની હેરફેરમાં મદદ કરવા બદલ પીએસઆઈની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
X
jambughoda's PSI s.i.gadhvi arrested in case of liquor trafficking in panchmal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી