તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:ટંકારામાં જલારામ જયંતીની ઉજવણી રદ, પ્રસાદ વિતરણ

ટંકારા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટંકારામાં બાળકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફુલીયા વીર મંડળ દ્વારા બાપાને અન્નકુટ ભોગ ધરાવી ભાવિકોને દર્શનનો ધર્મલાભ આપ્યો હતો.તેમજ રઘુવંશી યુવક મંડળ દ્વારા ગરીબ પરીવારના આશીયાને જઈ બાળકોને મહાપ્રસાદ વિતરણ કર્યું હતું. ટંકારા લોહાણા સમાજ દ્વારા હાલ કોરોના કહેરથી સૌરાષ્ટૃના સંત જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતીની દર વખતે કરાતી શોભાયાત્રા, સમૂહ પ્રસાદ,મહા આરતી સહિતની જાહેર ઉજવણી રદ કરી દઈને માત્ર સિમિત સભ્યો દ્વારા પુજન કરાયુ હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો