Exclusive / બજારની વર્તમાન સ્થિતિને જોતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ 10 દિવસ માટે બંધ કરવાની હિલચાલ?

Is BSE considering to closed trading for 10 days?
X
Is BSE considering to closed trading for 10 days?

  • BSEના અધિકારીઓનો આ બાબતે કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર
  • જો આવું થાય તો તે ભારતીય શેર બજાર માટેનો ઐતિહાસીક નિર્ણય હશે

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 01:30 PM IST
બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કોરોના ઈફેક્ટના કારણે ભારતીય શેર બજારોમાં પેનિકનો માહોલ બન્યો છે અને તે જોતા બોમ્બે સ્ટોક એક્સચેન્જ 10 દિવસ માટે બંધ કરવાની હિલચાલ શરુ થઇ હોવાની ચર્ચા થઇ રહી છે. સ્ટોક એક્સચેન્જની અંદર સક્રિય એક બ્રોકરે નામ ન આપવાની શરતે Divya Bhaskarને માહિતી આપતા જણાવ્યું કે, કોરોનાનો ડર દેશમાં વધી રહ્યો છે અને તેના કારણે સ્ટોક માર્કેટમાં રોજ 1500-2000 પોઈન્ટ્સનો કડાકો બોલી જાય છે. આ તમામ પાસાઓને જોતા બજારને એક સપ્તાહ અથવા તો 10 દિવસ માટે બંધ કરવાની ચર્ચા થઇ રહી છે. હજુ સુધી તો આધિકારિક રીતે આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી પણ જો આવું થાય તો તે ભારતીય શેર બજાર માટેનો ઐતિહાસીક નિર્ણય ગણાશે.

બજાર બંધ રાખવા અંગે BSEનું મૌન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી