તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષકોની અછત:ગ્રામ્યની સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો મૂકવા સૂચના

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્યની સ્કૂલોમાં ઓછા શિક્ષકો હોવાથી ત્યાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરાય છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસી શિક્ષકો ન મળતા ઘણી સ્કૂલોમાં શિક્ષકોની અછત હતી.

શિક્ષણ વિભાગે દરેક ડીઈઓને સ્કૂલોમાં સ્ટાફની અછત દૂર કરવા અંગે સૂચના આપી છે કે, સ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ જળવાય તે માટે સરકારી યોજના પ્રમાણે સ્કૂલોમાં હંગામી ધોરણે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. પ્રવાસી શિક્ષકોને કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી મહેનતાણું ચૂકવવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો