સેલિબ્રેશન / ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા બચ્ચનની જન્મદિવસની પાર્ટીની ઈનસાઈડ તસવીરો

Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party

Divyabhaskar.com

Nov 17, 2019, 05:49 PM IST

મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન તથા અભિષેક બચ્ચને 16 નવેમ્બરે દીકરી આરાધ્યાનો આઠમો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બર્થડે પાર્ટીમાં બોલિવૂડના ઘણાં સ્ટાર-કિડ્સ સામેલ થયા હતાં. પાર્ટીમાં બિગ બી, જયા બચ્ચન તથા શ્વેતા બચ્ચન પણ સામેલ થયા હતાં. પાર્ટની અંદરની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ છે, જેમાં બિગ બી પૌત્રી આરાધ્યાને ગાલ પર વ્હાલ કરે છે તો અન્ય એક તસવીરમાં આરાધ્યા કેન્ડલ બુઝાવે છે.

બિગ બીએ બ્લોગમાં જન્મદિવસને લઈ વાત કરી
અમિતાભે બ્લોગમાં લખ્યું હતું, બાળકો મોટા થાય છે...સેલિબ્રેશન પણ એ જ રીતે વૃદ્ધિ પામે છે...બ્રિટિશમાં વર્ષોથી એક પરંપરા જળવાઈ રહી છે... તે છે કેક...હું માનું છું કે આ કેકની પરંપરા એકદમ વિરલ છે. તેથી જ તે ખાસ પ્રસંગોએ લાવવામાં આવે છે. કેકની ઉપર કેન્ડલ તથા તેની પર ઉંમરનો આંકડો અને પછી તેને ફૂંક મારવાનું.. આ લાંબા સમય સુધી યાદ રહે છે.

2007મા એશ-અભિએ લગ્ન કર્યાં હતાં
ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચને 2007માં લગ્ન કર્યાં હતાં. વર્ષ 2011મા ઐશ્વર્યાએ 16 નવેમ્બરે દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

X
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party
Inside pictures of Aishwarya-Abhishek's daughter Aradhya Bachchan's birthday party

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી