પ્રથમ ટી-20 / ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વરસાદના લીધે રદ થઇ

India vs Proteas first t-20 Dharamshala

  • વરસાદના લીધે ટોસ પણ થયો ન હતો, આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હોવાથી મેચ રદ કરવામાં આવી
  • બંને ટીમ બીજી ટી-20માં બુધવારે મોહાલી ખાતે ટકરાશે

Divyabhaskar.com

Sep 15, 2019, 08:04 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટી -20 સીરિઝની ધર્મશાલા ખાતેની પ્રથમ મેચ વરસાદના લીધે રદ થઇ છે. ધર્મશાલામાં સવારથી વરસાદ પડી રહ્યો હતો અને આખા મેદાનમાં પાણી ભરાઈ ગયું હોવાથી મેચ રદ કરવામાં આવી હતી. મેચમાં ટોસ પણ થયો ન હતો. બંને ટીમ હવે બુધવારે મોહાલી ખાતે બીજી ટી-20માં એકબીજા સામે ટકરાશે.

X
India vs Proteas first t-20 Dharamshala
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી