તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૂક અપડેટ:ભુજ તાલુકાના શિક્ષકોની અધુરી સર્વિસ બૂક અપડેટ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના 1800 જેટલા પ્રાથમિક શિક્ષકોની એસ.બી. અપડેટ કેમ્પનું આયોજન કરાયું. વર્ષોથી શિક્ષક સમાજની મૌખિક અને લેખિત રજૂઆતો હતી. છેવટે 20મી ઓકટોબરથી કામગીરી શરૂ કરવામાં આવી. સતત 18 દિવસ સુધી કાર્યવાહી ચાલી અને 6ઠ્ઠી નવેમ્બરે પૂર્ણ કરવામાં આવી, જેમાં ઝુંબેશભાઈ કંસારા,ધીરજભાઈ ઠક્કર, હિતેન્દ્રભાઈ રાવલ, જયેશભાઇ પટેલ, વિશાલભાઈ ઠક્કરનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો. એવું શિક્ષક સમાજના હોદેદારો અને ઘનશ્યામસિંહ જાડેજાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો