હેરસ્ટાઇલ / ગરબા પરફેક્ટ લુક માટે મેકઅપ કિટમાં આ પણ સામેલ કરો

Include this item in your makeup kit for Garba Perfect Look

Divyabhaskar.com

Oct 02, 2019, 02:30 PM IST

નવરાત્રી આવતાની સાથે જ ઘર અને માર્કેટની રંગત બદલી જાય છે અને નવરાત્રીમાં ગરબા ડાન્સમાં તો એ હાઉસવાઈફ હોય કે વર્કિંગ વુમન દરેકની અંદર અલગ જ ઉત્સાહ જોવા મળે છે. મહિલાઓ તેમનો લુક આકર્ષક કરવા માટે નવા ઘરેણાં અને કપડાં પહેરે છે. તેવામાં લુકને પરફેક્ટ કરવા માટે સારા વાળ અને યોગ્ય હેરસ્ટાઇલનો પણ ઘણો મોટો ફાળો છે. આ માટે જરૂરી છે કે ફેસની સાથે વાળની સંભાળ રાખવી પણ જરૂરી છે.

ટ્રાવેલમાં તકલીફ પડે છે

નવરાત્રી દરમ્યાન દરેકને દાંડિયા રમવા ગમે છે અને તેના માટે ઘણી મહિલાઓ દૂર દૂરથી દાંડિયા પંડાલમાં આવે છે. ઘણીવાર મહિલાઓને એ ફરિયાદ હોય છે કે ટ્રાવેલ દરમ્યાન તેમના વાળ અને મેકઅપ ખરાબ થઇ જાય છે. મહિલાઓના પર્સમાં ચહેરાના ટચઅપ માટે ઘણો સમાન મળી જાય છે જેનાથી તે ટ્રાવેલ બાદ પોતાનો મેકઅપ ઠીક કરી લે છે. પરંતુ વાળ માટે કોમ્બ સિવાય કઈ હોતું નથી જેને કારણે હેર સ્ટાઇલ અને તેની સુંદરતા પંડાલ સુધી પહોંચતા પહોંચતા ઓછી થઇ જાય છે.

અપનાવો આ જરૂરી ટિપ્સ

વાળને ટચઅપ માટે આ જરૂરી છે કે મેકઅપ કિટમમાં કાંસકા સિવાય Livon Serum અથવા livon shake and spray રાખવું જેથી ટ્રાવેલ દરમિયાન પરસેવો અને પ્રદૂષણથી ચીકણા થયેલા વાળને થોડી મિનિટોમાં પરફેક્ટ લુક મળી શકે.

સીરમની મદદથી પ્રદૂષણ અને હવામાં ઉડવાથી ખરાબ થઈ ગયેલા વાળને સેટ કરવામાં મદદ મળે છે. ત્યારબાદ કાંસકાનો યૂઝ કરવાથી વાળ Salon finish લુકમાં આવી જાય છે.

livon shake and spray થોડી જ વારમાં વાળોમાંથી ફ્રિઝીનેશ દૂર કરે છે અને ખોવાયેલી ચમક પાછી આપે છે, જેની મદદથી તમે કોઈ પણ ટેન્શન વગર ખુલીને ગરબા એન્જોય કરી શકો.

આવો શીખો એક સિમ્પલ અને ઈઝી હેરસ્ટાઈલ જે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને તે સાથે તમને આપશે એક સ્ટાઈલિશ લુક પણ.

પફ હેરસ્ટાઇલ

  • હેરસ્ટાઇલ ભલે કોઇપણ હોય પરંતુ તેના માટે વાળ ગૂંચ વગરના હોવા બહુ જરૂરી છે.
  • તેથી વાળમાં Livon Serum લગાઓ, જેથી વાળ સોફ્ટ થાવાની સાથે તેથી સરળતાથી ગૂંચ નીકળી જાય.
  • ક્રાઉન એરિયાના વાળને લઇને પાછળની બાજુ લઈ જાઓ.
  • હવે પફને યોગ્ય રીતે સેન્ટરમાં લઈ જાઓ.
  • હવે પફ બનાવતા માથાંની વચ્ચે વાળ રાખી પિન ભરાવી દો.
  • તમારી પફ હેર સ્ટાઇલ salon finish લુકમાં વે તૈયાર છે.
X
Include this item in your makeup kit for Garba Perfect Look

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી