તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્રોશ:ઝાંપોદરમાં હાથરસની મૃત કન્યાની તસવીરને પીઠીના ચાંદલા કરાયા

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાથરસ ગામમાં દૂષ્કર્મ પીડિતા દલિત કન્યાની અંતિમ વિધી પણ તેના માતા-પિતાને કરવા દીધી ન હતી અને પોલીસ અને પ્રશાસને કેરોસીન છાંટીને અગ્નિદાહ કર્યો હતો. તેના માતા પિતાને પીઠી ચોળવા ન મળી હોવાથી વઢવાણના ઝાંપોદર ગામમાં પ્રેરણા સભા યોજાઇ હતી. જેમાં મહિલાઓ અને દિકરીઓએ મૃતક કન્યાની તસવીરને પીઠીના ચાંદલાઓ કરાયા હતા. આ પ્રસંગે પ્રવિણભાઈ પરમાર, શિવાભાઈ, મુળજીભાઈ, મુકેશભાઈ, રાજેશભાઇ, લાલજીભાઈ, વિપુલભાઈ, નિતિનભાઈ, ધીરજભાઈ, દેવજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો