તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:વલાસણ ગામે અપશબ્દ બોલતા ઝાપોટ મારી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના વલાસણ ગામે ન્યુ હાઉસીંગ ભવાન પોળ રામદેવપીર મંદિર પાસે રહેતા અને પાન મસાલાનો ગલ્લો કરી જીવન ગુજરાન ચલાવતા હસમુખભાઈ રમણભાઈ મકવાણા રવિવારે સવારે ઘરે હાજર હતા. ત્યારે નજીકમાં રહેતા દિનેશભાઈ ગણેશભાઈ મકવાણા અને નિલેશભાઈ દિનેશભાઈ મકવાણા આવી પહોંચ્યા હતા અને અપશબ્દ બોલી આ રસ્તો કેમ બંધ કર્યો છે તેમ કહી લાકડીથી માર માર્યો હતો. વધુમાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો