તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાનસરોડ ગામે બે વેવાઇ બાખડ્યાં

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરપુરના પાનસરોડ ગામે બે સગાભાઇ વચ્ચે જમીન મામલે ઝઘડો થયો હતો. જેની જાણ થતાં લીબારવાડામાં રહેતાં વેવાઇ પાનસરોડ ગામે આવ્યા હતા અને બે ભાઇ વચ્ચેની તકરારની વાત છેડતાં મામલો વણસી ગયો હતો. જેમાં વેવાઇ સહિતના ચાર શખસે ઉશ્કેરાઇ જઇ પાનસરોડમાં રહેતાં વેવાઇ ઉપર લોખંડનો સળિયો, લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી તમામ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ચાર શખસ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો