તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પાલનપુરમાં દારૂડીયા પતિએ પત્નીને ફટકારી

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના મેહુલપાર્કમાં રહેતા સ્નેહલબેન સંતોષકુમાર ચૌહાણના લગ્ન ઇંદોરના વિકાસ સેવેન્દ્રસિંગ તોમર સાથે થયા હતા. જોકે, તે દારૂ પીવાની આદત ધરાવતો હોઇ કહેવા જતાં ઉશ્કેરાઇ જઇ મારઝુડ કરી હતી. તેમજ પરિવારના સભ્યો સેવેન્દ્રસિંગ તોમર, ઉર્મિલાબેન તોમરે ચઢામણી કરી તેણીની સાથે ઝઘડા કરી, દહેજની માંગણી કરી મારઝૂડ કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દારૂડીયા પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો