તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કરિયાવર મુદ્દે પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘરેલુ હિંસા અંતર્ગત વધુ બે ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. રૈયારોડ, શિવપરા-5માં માવતરે રહેતી આશિયાના નામની પરિણીતાએ ખંભાળિયા રહેતા પતિ મુસ્તાક, સસરા નુરમામદભાઇ અલીભાઇ ખીરા, સાસુ રસીદાબેન, દિયર નદિમ, દેરાણી નઝમા, નણંદ હસીના, નણંદોયા ઇબ્રાહીમભાઇ, કાકાજી સસરા દોસમામદભાઇ અલીભાઇ ખીરા સામે ફરિયાદ નોંધાવી છે. ગત જાન્યુઆરીમાં લગ્ન થયા બાદ થોડા સમયમાં જ સાસરિયાઓએ કરિયાવર મુદ્દે પતિને ચડામણી કરવાનું શરૂ કરતા પતિ ઝઘડો કરી ત્રાસ આપતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો