તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:કારેલીબાગમાં બીમારીથી કંટાળી આધેડે ફાંસો ખાધો

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલા અયોધ્યાનગર બીમારીથી કંટાળી આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ સંદર્ભે હરણી પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જણાવ્યા અનુસાર કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલા અયોધ્યાનગર જલારામનગરમાં 45 વર્ષના ધર્મેશ ગોવિંદભાઈ ઠાકોર રહેતા હતા. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી લીવર અને મગજની બીમારીથી પીડાતા હતા. ગઈકાલે તેઓએ પોતાના મકાનના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં હરણી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. તેઓએ ધર્મેશભાઈના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.બનાવમાં વિવિધ લોકોના નિવેદનો લીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો