તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જામનગરમાં શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા મોર્નિંગ વોકનું પ્રમાણ વધ્યું, તળાવની પાળે શહેરીજનોનો ધસારો..

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળામાં શરીર અને આરોગ્યને સ્વસ્થ રાખવા લોકોમાં કસરત, યોગ કરવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. જામનગરમાં પણ શિયાળાનું આગમન થતાં વહેલી સવારે અને રાત્રીના ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા શહેરીજનોમાં મોર્નિંગ વોકનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે તળાવની પાળે સવારે મોર્નિંગ વોક કરવા શહેરીજનોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોર્નિંગ વોકની સાથે હળવી કસરતો કરી શહેરીજનો અનેરી તાજગીનો અનુભવ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો