તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગડત ગામે 2 મોટરસાયકલ સામ સામે ભટકાતાં બંને ચાલકો ઇજાગ્રસ્ત

ડોલવણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોલવણ તાલુકાના બેડચીત વ્યારા માર્ગ પર રવિવારે સવારે ગડત ગામની સીમમાં 2 મોટર સાયકલ નંબર GJ26 H 2781 અને GJ21 R 8254ના ચાલકો પુરપાટે હંકારી આવતા બન્ને સામસામે અથડાયા હતા. જેમાં બન્ને યુવકોને ઇજા થઇ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો