તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોક્ટર ઓન કોલ:દિવાળીમાં 2 હજારે ડોક્ટર ઓન કોલ સેવાનો લાભ લીધો

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવાળી દરમિયાન શહેરીજનોને તબીબી સારવારને લગતી તકલીફ ન પડે તે માટે શરૂ કરાયેલી ‘ડોક્ટર ઓન કોલ’ સેવાનો બે હજારથી વધુ લોકોએ લાભ લીધો છે. જો કે, બે હજારમાંથી 40 ટકા ફોન કોલ કોરોનાને લગતી તકલીફોના હતા, ગત વર્ષ કરતાં આ વર્ષે ફોન કોલ્સમાં બે ગણો વધારો નોંધાયો છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ ડોક્ટર કિરીટ ગઢવી જણાવે છે કે, દિવાળીના તહેવારોમાં શહેરીજનોને સારવાર માટે રઝળવું ન પડે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે 10 વર્ષથી ‘ડોક્ટર ઓન કોલ‘ સેવા શરૂ કરાઇ હતી, જેને સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો