તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:બારડોલી નગરમાં માસ્ક પહેર્યા વગરના 19 શાકભાજીના વિક્રેતાઓ દંડાયા

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું છે, ત્યારે વહીવટીતંત્ર પણ સતર્કતા રાખી એક્શનમાં આવી લોકોની ભીડ નહિ થાય, તેમજ માસ્ક ફરજીયાત પહેરવા માટેની કામગીરી શરૂ કરી છે. બારડોલી નગરપાલિકાની ટીમે શાકભાજી માર્કેટમાંથી ફરી અભિયાન શરૂ કર્યું છે. અને 19 જેટલા શાકભાજી વેચાણ કરનાર માસ્ક નહીં પહેરવા બદલ 3900 રૂપિયા દંડ વસૂલ્યો હતો. નગરજનોની સલામતીને ધ્યાનમાં રાખી નગરમાં કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો