તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In Andhra Pradesh, The Constable Repaired The Road With His Own Money, Did The Work Himself

ફરજ:આંધ્રપ્રદેશ​​​​​​​માં કોન્સ્ટેબલે પોતાના પૈસાથી રસ્તાનું સમારકામ કર્યું, પોતે કામ કર્યું

હૈદરાબાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંધ્રપ્રદેશ અને હૈદરાબાદમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદનો માહોલ છે. વરસાદ વધુ થતાં અહીંના રસ્તાના હાલ બેહાલ છે. વિજયાનગર જિલ્લાના કોઠવલાસામાં ચિન્નારાઉપલ્લી બ્રિજની હાલત પણ આવી જ થઈ ગઈ હતી. અકસ્માત વધી રહ્યાં હતા. જવાબદારો સમારકામ ટાળતા હતા.

આથી 16 ઓક્ટોબરે કોન્સ્ટેબલ સુરેશે પોતાના ગજવાના રૂ. 5000 ખર્ચી રસ્તાનું સમારકામ કર્યું. એટલું જ નહીં તે પણ કોઈ કુશળ કારીગરની જેમ રસ્તા પર ખાડા ભરવા લાગ્યા. હવે લોકોમાં અને પોલીસમાં સુરેશની પ્રશંસા થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો