Speed News / ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન વખતે પરમાણુ હુમલાની ધમકી આપી

Divyabhaskar.com

Sep 28, 2019, 09:16 AM IST
વીડિયો ડેસ્કઃ Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં.ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરતી વખતે પરમાણુ બોમ્બની ધમકી આપી હતી.ઈમરાન પોતાના સંબોધનમાં કાશ્મીર રાગ આલાપતા રહ્યા અને પરમાણુ બોમ્બની ધમકી પણ આપતા રહ્યા.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી