તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના સામે જંગ:રોગપ્રતિકારક શક્તિ વધારતી ઔષધી અપાઇ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોલીસ વિભાગના કોરોના વોરીયર્સની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે રુટસબેરી કન્સેપ્ટ પ્રા.લી.ના મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઇ રાદડીયાની દીકરી આશ્કા રાદડીયાએ ગોવિંદ-90 ઇમ્યુનિટી બુસ્ટર ગળો, અશ્વગંધા, ભોરીંગણી વગેરે ઔષધીઓનો ઉપયોગ કરી તૈયાર કર્યું હતું. જેની 1100 બોટલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને આપી પોલીસ સેવા કર્મચારીઓને સમર્પિત કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો