તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જાગૃતિ અભિયા:ધ્રોલ તાલુકામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કોવીડ-19 જાગૃતિ અભિયાન શરૂ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રોલ તાલુકામાં કોરોનાને અટકાવવા માટે આંગણવાડી વર્કર બહેનોએ શપથ લઇ ધ્રોલ તાલુકાના કોરોના જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લોકોને સેનેટાઈઝર અને સાબુ નો ઉપયોગ કરી વારંવાર હાથ સ્વચ્છ કરવા, ઓછું 6 ફૂટનું અંતર રાખીને ચાલવા, મોઢે માસ્ક પહેરવાની સમજૂતી અપાઇ. ચેતનાબેનના અધ્યક્ષ સ્થાને પૂજાબેન, પાયલબેન તથા તાલુકાના સ્ટાફ અમીનભાઇ, મહેબુબભાઇ, ભાવનાબેન અને ગૌરવભાઈની ટીમ દ્વારા તમામ આંગણવાડી વર્કર બહેનોને તા. 15ના શપથ ગ્રહણ કરાવ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો