ઇલેક્ટ્રિક SUV / હ્યુન્ડાઇ કોના, ટાટા નેક્સન કે MG ZS: જાણો કઈ કાર કેટલી પાવરફુલ છે

Hyundai Kona, Tata Nexon or MG ZS: Find out which car is more powerful

Divyabhaskar.com

Jan 22, 2020, 11:28 AM IST

ઓટો ડેસ્કઃ ઇન્ડિયન ઓટો માર્કેટમાં હવે ઇલેક્ટ્રિક ગાડીઓની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલાં જ્યાં હ્યુન્ડાઇએ તેની કોના કાર લોન્ચ હરી તો હવે માર્કેટમાં ટાટા નેક્સન અને MG ZS ઇલેક્ટ્રિક લોન્ચિંગ માટે તૈયાર છે. આ વખતે ઓટો એક્સપો 2020માં પણ ઇલેક્ટ્રિક ગાડીઓ પર ફોકસ રહેશે. સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ગાડીઓ પર મળનારી સબસિડીની અસર તેનાં વેચાણ પર પણ પડી શકે છે. આ કારણોસર હવે મોટાભાગની કંપનીઓ એવી ઇલેક્ટ્રિક ગાડીઓ પર કામ કરી રહી છે, જે સસ્તી કિંમતની હોય અને સિંગલ ચાર્જમાં વધુ ડ્રાઇવિંગ રેન્જ આપે. અમે આવી ત્રણ ગાડીઓ હ્યુન્ડાઈ કોના, ટાટા નેક્સન અને MG ZS ઇલેક્ટ્રિકની કમ્પેરિઝન કરી રહ્યાં છીએ.

ગાડીઓનું ડાયમેન્શન

ડાયમેન્શન ટાટા નેક્સન MG ZS હ્યુન્ડાઈ કોના
લંબાઈ 3994 4314 4180
પહોળાઈ 1811 1809 1800
ઊંચાઈ 1607 1620 1570
વ્હીલબેઝ 2498 2579 2600

ગાડીઓનો બેટરી પાવર

બેટરી પાવર ટાટા નેક્સન MG ZS હ્યુન્ડાઈ કોના

બેટરી પેક

30.2kWh 44.5kWh 39.2kWh
રેન્જ 310km 340km 451km
બેટરી વોરંટી 8 વર્ષ/1.60 લાખ km 8 વર્ષ/1.5 લાખ km 8 વર્ષ/1.60 લાખ km
ફાસ્ટ ચાર્જિંગ 60 મિનિટમાં 80% 50 મિનિટમાં 80% 57 મિનિટમાં 80%
સ્લો ચાર્જિંગ 8 કલાકમાં 100% 8 કલાકમાં 100% 6 કલાકમાં 100%

ગાડીઓની ઇલેક્ટ્રિક મોટર

મોટર ટાટા નેક્સન MG ZS હ્યુન્ડાઈ કોના
પાવર 129PS 143PS 136PS
ટોર્ક 245Nm 353Nm 395Nm
0-100km/h 9.9 સેકંડ 8.5 સેકંડ 9.7 સેકંડ

ટોપ સ્પીડ

NA 140km/h 155km/h

ગાડીઓની કિંમત

વેરિઅન્ટ ટાટા નેક્સન MG ZS હ્યુન્ડાઈ કોના
વેરિઅન્ટ XM, XZ+, XZ+Lux એક્સાઇટેડ અને એક્સક્લુઝિવ પ્રીમિયમ
કિંમત (રૂં.) 15થી 17 લાખ (એક્સપેક્ટેડ) 20થી 25 લાખ (એક્સપેક્ટેડ) 23.72 લાખ

X
Hyundai Kona, Tata Nexon or MG ZS: Find out which car is more powerful
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી