તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અંદાજ:માધાપરના કારીમોરી તળાવમાં પ્લાસ્ટિક સહિત અધિક માસના પૂજાપાની સામગ્રી ઠલવાતા સેંકડો માછલીઓના મોત

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માધાપરના કારીમોરી તળાવમાં અસંખ્ય માછલીઓ મોતને ભેટી હતી. અહીં રોજ માછલીઓને લોટ નાખવા આવતા પ્રકૃતિપ્રેમીઓ તથા ધાર્મિક લોકો સહિત અને વોકિંગ કરવા આવતા નાગરિકોના હૃદય આ દ્રશ્ય જોઈ દ્રવી ઉઠયા હતા. મૃત માછલીઓના કારણે અસહ્ય દુર્ગધ ફેલાવાની શરૂ થઇ ગઇ છે. અધિક માસની અમાસના પૂજાપાનો સામાન તળાવમાં પધરાવતા, પ્લાસ્ટિકની થેલીઓ સહિતની સામગ્રીના કારણે સેંકડો નિર્દોષ માછલીઓ મોતને ભેટી હોવાનો પ્રાથમિક અંદાજ લોકોએ જણાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો