તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ખંભાળીયામાં આસ્થાભેર જલારામ જન્મ જયંતિની ઉજવણી

ખંભાળિયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળીયા સહિત દ્વારકા પંથકમાં જલારામ ભક્તો દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની 221મી જન્મજ્યંતીની આસ્થાભેર ઉજવણી કરી હતી. ખંભાળીયામાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ જલારામ બાપાના સુવિખ્યાત મંદિરે વહેલી સવારે પાંચ વાગ્યાથી દશ વાગ્યા સુધી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા મંદિરના પટાંગણમાં જલારામ બાપાની આકર્ષક રંગોળીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. જલારામ મંદિરના શિખર પર ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બેરાજા,સલાયા અને વાડીનાર ખાતે જલારામ જ્યંતીની રઘુવંશી સમાજ સહિત ભાવિકો દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો