તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વાંકાનેરમાં જલારામ જયંતીની આસ્થાભેર ઉજવણી

વાંકાનેર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફળેશ્વર મંદિર સહિત અનેક સ્થળોએ જલારામ જ્યંતીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેર માં જડેશ્વર રોડ આવેલ વર્ષો પુરાણી મુનિબાવા ની જગ્યામાં ફળેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ જલારામ મંદિરમાં સંત શિરોમણીજલારામબાપાની 221 મી જન્મ જ્યંતી નિમિતે સવારના નવથી અગિયાર સુધી જલારામબાપાનું પૂજન અર્ચનવિધિ લાખાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ હતી, તેમજ સાંજે મહાઆરતી યોજાયી હતી. દિવ્ય પાવન પર્વે જલારામ મંદિરને પુષ્પોથી સૂભોશીત કરવામાં આવેલ હતું. તેમજ રઘુવંશી સમાજ દ્વારા શહેરના માર્કેટ ચોક ,ગ્રીન ચોક વગેરે સ્થળોએ ગાંઠીયા બુંદી , ખીચડી , શાક વગેરેના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો