તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યક્રમ:શ્રેષ્ઠ દાન એકઠુ કરવા બદલ સન્માનિત કરાયા

મહુવા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જીલ્લા શાખા દ્વારા તા.14/9ના નેશનલ ફલેગ ડે 2019 અંતર્ગત જુદી જુદી સંસ્થાઓને સન્માનીત કરવાના યોજાયેલ કાર્યક્રમમાં રાધેશ્યામ મહિલા આર્ટસ કોલેજ મહુવાના એન.એન. એસ. યુનિટની બહેનો તથા કોલેજની બહેનો તથા સ્ટાફ દ્વારા આ વર્ષે રૂ.50,800/- જેટલી રકમનું દાન એકઠું કરવા બદલ જીલ્લાની શ્રેષ્ઠ દાન એકઠું કરતી સંસ્થા તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ માતબર રકમનું દાન એકઠું કરવા બદલ ત્રણ ત્રણ વર્ષથી સન્માનીત કરે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો