તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના નો કહેર:હિંમતનગર -પ્રાંતિજમાં 5-5, તલોદમાં 4 વડાલીમાં 2 , ખેડબ્રહ્મા-ઇડરમાં 1-1 કેસ, હોટસ્પોટ હિંમતનગર શહેર અને તાલુકામાં 42 એક્ટીવ કેસ

હિંમતનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં કોરોનાના 18 નવા કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાએ રફ્તાર પકડી છે અને પ્રથમ વખત 24 કલાક દરમિયાન સૌથી વધુ 18 પોઝિટિવ કેસ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયા છે. હિંમતનગર અને પ્રાંતિજમાં 5-5 ,તલોદમાં 4 ,વડાલીમાં 2 અને ખેડબ્રહ્મા-ઇડરમાં 1-1 વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના હોટસ્પોટ બની રહેલ હિંમતનગર શહેર અને તાલુકામાં 42 એક્ટિવ કેસ છે. શુક્રવારે 16 શનિવારે 17 અને રવિવારે 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના ભાટવાસમાં 70 વર્ષિય પુરૂષ, સન્માન પાર્ક સોસાયટીમાં 33 વર્ષિય મહિલા, સવગઢમાં 44 વર્ષિય પુરૂષ, ક્રિષ્નાધામ સોસાયટી કાંકણોલમાં 65 વર્ષિય મહિલા, કોટ્યર્ક સોસાયટીમાં 86 વર્ષિય પુરૂષ,

આકોદરામાં 63 વર્ષિય પુરૂષ, પ્રાંતિજમાં 45 વર્ષિય અને 65 વર્ષિય પુરૂષ, ઘડકણમાં 50 વર્ષિય મહિલા, સોનીવાડામાં 31 વર્ષિય પુરૂષ, નવા બાકરપુરામાં 22 વર્ષિય પુરૂષ,વડાલીમાં દૂઘ ડેરી પાસે 70 વર્ષિય મહિલા, અસઈમાં 46 વર્ષિય પુરૂષ, ખેડબ્રહ્માની રામેશ્વર સોસાયટીમાં 23 વર્ષિય પુરૂષ, તલોદમાં 22 વર્ષિય પુરૂષ, પ્રજાપતિ હોસ્પિટલ પાસે 23 વર્ષિય પુરૂષ, ગંભીરપુરામાં 29 વર્ષિય મહિલા, રેલ્વે ક્રોસિંગ પાસે 42 વર્ષિય પુરૂષનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો