તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આદેશ:રિક્ષાચાલકોને જરૂરી મદદ કરવા સરકારને હાઈકોર્ટનો આદેશ

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં ચાર મહિનાથી રિક્ષા ડ્રાઇવરોના ધંધા બંધ પડી જતા તેમની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. આ મામલે ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયને હાઈકોર્ટમાં અરજી કરીને રિક્ષા ડ્રાઇવરોને આર્થિક સહાય આપવા દાદ માગી છે.

જેની સુનાવણી બુધવારે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ ચાલતા ખંડપીઠે રિક્ષા ડ્રાઇવરોને જરૂરી મદદ કરવા માટે યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે. આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને લોન મળે તેવી પણ માગણી કરવામાં આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો