તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મદદ:વોંકળામાં તણાઇ જતાં યુવકની પત્નીને સહાય

મોરબી2 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે 23મીના રોજ વાવણીયા ગામના વતની સલીમભાઈ ઉમરભાઈ સાઇચા વોકડામાં તણાઇ ગયા હતા. અને મોતને ભેટયા હતા.જિલ્લા પંચાયતના હુકમથી એસ.ડી.આર.એફમાંથી મૃતકના પરિવાર જનોને માનવ મૃત્યુ સહાય ચુકવણી કરવામાં આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો