તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગરમીનો માપદંડ:જામનગરમાં ગરમીનો પારો 34.8 ડિગ્રી

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં વરસાદની આગાહીના પગલે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 34.8 ડીગ્રી રહ્યો હતો. છેલ્લાં બે-ત્રણ દિવસથી આકાશમાં વાદળોનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે જામનગરમાં રવિવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં હળવા છાંટા પડતા લોકોએ આંશિક ઠંડકનો અનુભવ કર્યો હતો. 24 કલાક દરમ્યાન મહતમ 34.8 ડીગ્રી અને લધુતમ તાપમાન 26 ડીગ્રી નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો