સુરત / આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ 13 માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતર્યા

  • કર્મચારીઓએ માંગો પુરી કરવા માટે નારેબાજી કરી

Divyabhaskar.com

Dec 09, 2019, 03:08 PM IST

સુરત: આરોગ્ય કેન્દ્રના કર્મચારી હડતાળ પર ઉતર્યા છે.હેલ્થ વર્કર સ્ટાફ નર્સ લેબોરેટરી ટેકનિક્લ સ્ટાફ સુપરવાઈઝર ફાર્મસી સહિત 828 કર્મચારી હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા એક વર્ષથી 13 માગણીને લઈને લડત આપી રહ્યાં છે.આજે કર્મચારીઓએ હડતાલ પર ઉતરી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. માસ સીએલ પર ઉતરેલા કર્મચારીઓએ તબક્કાવાર નિરાકરણની લેખિત ખાતરી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં સુરત જિલ્લાના તમામ ડોક્ટરના આરોગ્ય કર્મચારીઓની રેલી અને ધરણા સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓના 13 જિલ્લા પડતર પ્રશ્નો બાબતે માંગ કરી રહ્યાં છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી