તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:વણા અને ઢાંકી પી.એચ.સીમાં હેન્ડ વોશ ડે ઉજવણી કરી શપથ લેવાયા

લખતર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19 જન આંદોલનના ભાગરૂપે કોરોના અંગેનાં અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે. આજે તા.15 ઑક્ટોબરના રોજ હેન્ડવોશ ડે નિમિતેલખતર તાલુકાના વણા તથા ઢાંકી પી.એચ.સી.માં મનાવાયો હતો.જેમાં માસ્ક પહેર્યા વિના ઘર બહાર ન નીકળવું, હાથ સાબુથી વારંવાર ધોઈશ કે સેનીટાઈઝ કરતો રહીશ વિગેરે સૂચનોના શપથ સોશ્યલ ડિસ્ટન્સ સાથે લીધા હતાં. જ્યારેપી.એચ. સીમાં આવતા દર્દીઓને પણ હેન્ડવોશની પદ્ધતિ, સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક અંગેની સમજણ પૂરી પડાઇ હતી. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હેઠળ આવતા સબ સેન્ટરોમાં આ તમામ કામગીરી મેડિકલ ઓફિસર ડો.હાર્દિક ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો