તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ભુજ પાસે વર્ધમાનનગરે જ્ઞાનપંચમીની ઉજવણી

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજયકલાપૂર્ણસૂરીશ્વરીજી મ.સા.ના શિષ્ય ગચ્છાધિપતિ વિજયકલાપ્રભસૂરી મ.સા.ના આજ્ઞાવર્તી સમુદાયના અર્હમયશાજી મ.સા.ની નીશ્રામાં વર્ધમાનનગરે દિવાળીના મહાવીર સ્વામીના શક્રસ્તવ અભિષેક, પુષ્પ અભિષેક, પાવાપુરીની રચનાના કાર્યક્રમો યોજાયા હતા. નૂતન વરસે દ્વારો ઉદ્ઘાટન તથા ગુરુગૌતમસ્વામીરાસ વાંચનના કાર્યક્રમો યોજાયા હતા.

જીવદયાપ્રેમી મનોજભાઈ સોલંકીએ માનવ જ્યોતને 51,000નું દાન આપ્યું હતું. જ્ઞાનપંચમીના વ્યાખ્યાન, વાણી, દેવવંદન કાર્યક્રમોમાં વર્ધમાન નગરના રહેવાસીઓએ ભાગ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો