તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:RTI હેઠળ માહિતી નહિ આપવા બદલ ગુજરાત યુનિવર્સટીના અધિકારીને 5 હજારનો દંડ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને યુનિવર્સિટીના નિયમોના ઉલ્લંઘન મુદ્દે માસ્ટર ઓફ સોશિયલ વર્ક (એમએસડબલ્યૂ)નો અભ્યાસક્રમ ચલાવતી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન (એમજીએલઆઈ)નો ગુજરાત માહિતી આયોગે ઉધડો લીધો છે.

માહિતી આયોગની સુનાવણીમાં મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટને એમએસડબ્લ્યુ કોર્સ માટે 2020-21ના વર્ષ માટેની મંજૂરી ન હોવાનું યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું છે. આ સાથે યુનિવર્સિટીના માહિતી અધિકારી અને ડેપ્યુટી રજિસ્ટ્રાર પી.એમ. જોશીને માહિતી આપવાનું ટાળવા બદલ રૂ.5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો