• Home
  • Local
  • Gujarat
  • Nrg
  • Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year

કેનેડા / ‘જીપીએસી’ દ્વારા એટોબીકોક ખાતે દિવાળીની ધમાકેદાર ઉજવણી, મોટી સંખ્યામાં ગુજરાતીઓએ કાર્યક્રમને માણ્યો

એકબિકોકના ઈએસટી બૅંક્વિટ હોલ ખાતે દિવાળી અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કૉન્સલ જનરલ ઓફ ઈન્ડિયા અપૂર્વા શ્રીવાસ્તવ અને બ્રમ્પટનના મેયર પેટ્રીક બ્રાઉને પણ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.

Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
જીપીએસીના ડિરેક્ટર્સ ભુપેન્દ્ર રાવલ, નયન બ્રહ્મભટ્ટ, ભાવિક પરીખ, જીતેન્દ્ર વ્યાસનું કમ્યુનિટીમાં પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ઈવેન્ટ સંચાલક જૈમિન અને હીરેલે કાર્યક્રમ એકદમ ઈન્ટ્ર્રેક્ટિવ બનાવ્યો હતો
ઈવેન્ટ સંચાલક જૈમિન અને હીરેલે કાર્યક્રમ એકદમ ઈન્ટ્ર્રેક્ટિવ બનાવ્યો હતો
કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુનીલ પટેલે પોતાના સુરીલા અવાજમાં બોલિવૂડના સોંગ ગાયને લોકોનો ડોલાવ્યા હતા.
સુનીલ પટેલે પોતાના સુરીલા અવાજમાં બોલિવૂડના સોંગ ગાયને લોકોનો ડોલાવ્યા હતા.
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year

  •  કોન્સ્યુલ જનરલ ઓફ ઈન્ડિયા (ટોરેન્ટો) અપૂર્વા શ્રીવાસ્તવ અને બ્રમ્પટનના મેયર પેટ્રીક બ્રાઉન ઉપસ્થિત રહ્યા
  • દિવાળીની સ્પેશ્યાલિટી મઠિયા, ફાફડા, પેંડા અને કાજુ કતરી સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું
  • જીટીએના 4,30,00 ગુજરાતીઓને વધુ મજબૂતી સાથે એક થવા જીપીએસીના પ્રેસિડન્ટ ધવલ વેદિયાનું આહવાન

Divyabhaskar.com

Nov 23, 2019, 07:44 PM IST

ટોરેન્ટો: ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા (જીપીએસી) દ્વારા એટોબીકોકના ઈએસટી બૅંક્વિટ હોલ ખાતે ગત્ 16મી નવેમ્બરના રોજ સાંજે દિવાળી અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાઈવ મ્યુઝિક, બોલિવૂડ ડાન્સ સહિતના કાર્યક્રમને લોકોએ ભરપૂર માણ્યા હતા.

નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા’ આયોજીત આ કાર્યક્રમમાં કોન્સ્યુલ જનરલ ઓફ ઈન્ડિયા (ટોરેન્ટો) અપૂર્વા શ્રીવાસ્તવ અને બ્રમ્પટનના મેયર પેટ્રીક બ્રાઉન મુખ્ય અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ફ્રસ્ટ્રક્ચર મિનિસ્ટર ઓફ આલ્બર્ટા પ્રસાદ પાંડા, એમપી અને ભૂતપૂર્વ મિનિસ્ટર ક્રીસ્ટી ડંકન પણ હાજર રહ્યા હતા. જ્યારે કેનેડાના રાજકારણી અને બિઝનેસમેન ડગ ફોર્ડ, એમપીપી દિપક આનંદ, ટોરેન્ટોના મેયર જ્હોન ટોરી અને અમદાવાદના મેયર બીજલ પેટલે જીપીએસીને કાર્યક્રમના આયોજન માટે શુભેચ્છા પત્ર મોકલ્યો હતો. આ ઉપરાંત ગુજરાત ગૌરવ એવોર્ડના વિજેતાઓ અને બોર્ડ મેમ્બર્સ તેમજ એડવાઇઝરી કાઉન્સિલ મેમ્બર્સ પણ હાજર રહ્યા હતા.

ભારત અને કેનેડાના રાષ્ટ્રીય ગીતના ગાયન બાદ દિપ પ્રાગટ્સ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જીપીએસીના પ્રેસિડન્ટ ધવલ વેદિયાએ હાજર 600થી વધુ લોકોને સંબોધન કર્યું હતું. દિવાળીની સ્પેશ્યાલિટી એટલે કે મઠિયા, ફાફડા, પેંડા અને કાજુ કતરી સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જીપીએસીના પ્રેસિડન્ટે કહ્યું હતું કે જીપીએસી ઓર્ગેનાઈઝેશન જીટીએમાં 4,30,00 ગુજરાતીઓને આવરી લે છે અને તેને વધુ મજબૂત બનવવા માટે આપણે બધાએ એક થવું જોઈએ.

આ તકે જીપીએસીના પ્રેસિડન્ટ ધવલ વેદિયાએ છ નવા ફીમેલ મેમ્બર્સ અને 5 નવા મેમ્બર્સનો પરીચય કરાવ્યો હતો. તેમણે આ ઈવેન્ટને સ્પોન્સર કરવામાં આગળ આવવા બદલ ‘કેનેડીયન ઈમ્પિરીયલ બેંક ઓફ કોમર્સ’ (સીઆઈબીસી)નો આભાર માન્યો હતો. તેમણે આ સિવાય 35 સ્પોન્સર્સનો પણ ઈવેન્ટને સ્પેશ્યિલ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે કૉન્સલ જનરલ ઓફ ઈન્ડિયા અપૂર્વા શ્રીવાસ્તવ અને બ્રમ્પટનના મેયર પેટ્રીક બ્રાઉને પણ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. જીપીએસીના ડિરેક્ટર્સ ભુપેન્દ્ર રાવલ, નયન બ્રહ્મભટ્ટ, ભાવિક પરીખ, જીતેન્દ્ર વ્યાસનું કમ્યુનિટીમાં પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેક્રેટરી જીજ્ઞેશ પટેલ, ઈવેન્ટ ચેર રાજેશ શાહ, રાજેશ બ્રહ્મભટ્ટ (વીપી) અને રજનીકાંત પટેલે જહેમત ઉઠાવી હતી.

ઈવેન્ટ સંચાલક જૈમિન અને હીરેલે કાર્યક્રમ એકદમ ઈન્ટ્ર્રેક્ટિવ બનાવ્યો હતો. સુનીલ પટેલે પોતાના સુરીલા અવાજમાં બોલિવૂડના સોંગ ગાયને લોકોનો ડોલાવ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનોએ ટેસ્ટી ડીનરની લહેજત માણી હતી.

X
એકબિકોકના ઈએસટી બૅંક્વિટ હોલ ખાતે દિવાળી અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.એકબિકોકના ઈએસટી બૅંક્વિટ હોલ ખાતે દિવાળી અને નવા વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કૉન્સલ જનરલ ઓફ ઈન્ડિયા અપૂર્વા શ્રીવાસ્તવ અને બ્રમ્પટનના મેયર પેટ્રીક બ્રાઉને પણ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.કૉન્સલ જનરલ ઓફ ઈન્ડિયા અપૂર્વા શ્રીવાસ્તવ અને બ્રમ્પટનના મેયર પેટ્રીક બ્રાઉને પણ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
જીપીએસીના ડિરેક્ટર્સ ભુપેન્દ્ર રાવલ, નયન બ્રહ્મભટ્ટ, ભાવિક પરીખ, જીતેન્દ્ર વ્યાસનું કમ્યુનિટીમાં પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.જીપીએસીના ડિરેક્ટર્સ ભુપેન્દ્ર રાવલ, નયન બ્રહ્મભટ્ટ, ભાવિક પરીખ, જીતેન્દ્ર વ્યાસનું કમ્યુનિટીમાં પ્રદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ઈવેન્ટ સંચાલક જૈમિન અને હીરેલે કાર્યક્રમ એકદમ ઈન્ટ્ર્રેક્ટિવ બનાવ્યો હતોઈવેન્ટ સંચાલક જૈમિન અને હીરેલે કાર્યક્રમ એકદમ ઈન્ટ્ર્રેક્ટિવ બનાવ્યો હતો
કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 600થી વધુ ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુનીલ પટેલે પોતાના સુરીલા અવાજમાં બોલિવૂડના સોંગ ગાયને લોકોનો ડોલાવ્યા હતા.સુનીલ પટેલે પોતાના સુરીલા અવાજમાં બોલિવૂડના સોંગ ગાયને લોકોનો ડોલાવ્યા હતા.
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year
Gujarat Public Affairs Council of Canada celebrates the festival of Diwali and Hindu New Year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી