તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમિતિ:નવી શિક્ષણ નીતિના અમલ માટે GTUએ સમિતિની રચના કરી

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે જીટીયુએ 11 સભ્યોની સમિતિ બનાવી છે. હાયર એજ્યુકેશન સિસ્ટમ, વોકેશનલ એજયુકેશન, ક્વોલિટી એકેડમિક રિસર્ચ અંગેના 11 મુદ્દાને આવરી લઈને 11 શિક્ષણશાસ્ત્રીની સમિતિ રચી છે.

જેના અધ્યક્ષપદે ડો. કૌશલ ભટ્ટ રહેશે. સમિતિમાં ડૉ. રાજેશ પરીખ, ડૉ. પંકજરાય પટેલ, ડૉ. શૈલેષ પંચાલ, ડૉ. સંજય ચૌહાણ, ડૉ. ડી.એમ. પટેલ , ડૉ. ગૌતમ મકવાણા, ડૉ. એસ. કે. હડિયા, ડૉ. કોમલ બોરીસાગર, ડૉ. કશ્યપ ઠુમ્મર અને ડૉ. સારીકા શ્રીવાસ્તવ નો સમાવેશ થાય કરાયો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો