તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌ પુજન:ગોપાષ્ટમીએ આદિપુરના પંચમુખી હનુમાન મંદિરે કરાયું ગૌ પુજન

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કારતક માસના શુક્લ પક્ષની આઠમને ગોપાષ્ટકમ તરીકે મનાવાય છે. વૃદાંવન, મથુરા અને વ્રજમાં આ પર્વ મોટા પાયે ઉજવાય છે. આ દિવસે ગાય અને વાછરડાની પુજા કરવામાં આવે છે.

જેને નિભાવતા આદિપુરના પંચમુખી હનુમાન મંદિરની ગૌશાળામાં મહંત પ્રકાશનંદ મહારાજ દ્વારા ગૌ પુજા કરવામાં આવી હતી. આ પ્રસંગે આસપાસના વિસ્તારોથી લોકો પણ જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો