તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:સોનાની વિટી પરત નહીં કરી છેતરપિંડીની રાવ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલીતાણાના તળાજા રોડ પર આવેલા વણકરવાસમાં રહેતા પ્રેમજીભાઈ ખોડાભાઈ મારુ પાસેથી આ વિસ્તારમાં રહેતા તેના સંબંધી પ્રવીણ ઉકાભાઇ મારુએ ગત તારીખ 8-3- 2018ના રૂપિયા 13 હજારની કિંમતની સોનાની વીંટી પહેરવા લીધા બાદ વારંવાર પરત માગવા છતાં જુદા જુદા વાયદા આપી આજદિન સુધી પરત નહીં કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પાલિતાણા ટાઉન પોલીસમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો