અમદાવાદ / ઘોડાસર BRTS રૂટમાં હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત

ટક્કર વાગતા ઊછળીને નીચે પટકાતા એક્ટિવાસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
ટક્કર વાગતા ઊછળીને નીચે પટકાતા એક્ટિવાસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
કારે કે બીઆરટીએસે ટક્કર મારી તે અંગે તપાસ ચાલુ
કારે કે બીઆરટીએસે ટક્કર મારી તે અંગે તપાસ ચાલુ
કારના તૂટેલાં ભાગ ઘટનાસ્થળેથી મળી આવ્યા
કારના તૂટેલાં ભાગ ઘટનાસ્થળેથી મળી આવ્યા

  • BRTS બસે ટક્કર મારી કે કારચાલકે તે મામલે પોલીસ તપાસ શરૂ
  • કારના તૂટેલા ભાગ ઘટનાસ્થળની આસપાસથી મળી આવ્યાં

Divyabhaskar.com

Dec 14, 2019, 10:33 PM IST

અમદાવાદઃ ઘોડાસર ચાર રસ્તા પાસે BRTS રૂટમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. એક્ટિવા ચલાવતા યુવકને ટક્કર મારતા અકસ્માત થતા તેનું મોત નીપજ્યું છે. જો કે BRTS બસ કે ફોર વહીલર ચાલકે અકસ્માત સર્જ્યો છે તે મામલે જાણવા મળ્યું નથી. પોલીસને નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું છે કે BRTS બસે ટક્કર મારતા એક્ટિવાચાલક નીચે પટકાયો હતો. હાલ જે ડિવિઝન પોલીસે નિવેદન અને ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.

બસે ટક્કર મારી કે કારે?
અમરાઇવાડીના રહેવાસી 35 વર્ષના યુવાન નામે જયકુમાર ચૌહાણ એક્ટિવા લઈને BRTS રૂટમાં જતા હતા ત્યારે BRTS બસ અથવા કારચાલકેની પાછળથી ટક્કર વાગતા એક્ટિવા ચાલક જયકુમાર ઉછળી પટકાતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ BRTS બસે પાછળથી ટક્કર મારી હોય અને સામેથી આવતા કારચાલકે અડફેટે લઈ લીધો હોય શકે જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.

X
ટક્કર વાગતા ઊછળીને નીચે પટકાતા એક્ટિવાસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુંટક્કર વાગતા ઊછળીને નીચે પટકાતા એક્ટિવાસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
કારે કે બીઆરટીએસે ટક્કર મારી તે અંગે તપાસ ચાલુકારે કે બીઆરટીએસે ટક્કર મારી તે અંગે તપાસ ચાલુ
કારના તૂટેલાં ભાગ ઘટનાસ્થળેથી મળી આવ્યાકારના તૂટેલાં ભાગ ઘટનાસ્થળેથી મળી આવ્યા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી