તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટનની રાહ:ગોડાદરા પોલીસ મથક તૈયાર, ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી છે

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક

લિંબાયતના બે ભાગ પાડીને હવે ગોડાદરા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. યુદ્ધના ધોરણે પોલીસ સ્ટેશન બનાવીને તૈયાર કરી દેવાયું છે. પણ ઉદ્ઘાટન માટે ગૃહમંત્રીની રાહ જોવાઇ રહી છે.લિંબાયતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા એક વર્ષ પહેલા ગોડાદરા પોલીસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત ગૃહ વિભાગ દ્વારા મંજુર કરાઈ હતી.ગોડાદરા ચાર રસ્તાથી કંઠી મહારાજાનં મંદિર તરફ જવાના રસ્તા પર કોર્નર પર આ પોલીસ સ્ટેશન બનીને તૈયાર છે. લાભ પાંચમે સ્થાનિક સ્તરે તેનું ઉદ્ઘાટન થવાનું હતું. પરંતુ હવે ગૃહમંત્રી તેનું ઉદ્ઘાટન કરવા સુરત આવશે. હજી તેઓએ તારીખ આપી નથી.ગોડાદરા પોલીસ સ્ટેશનની હદ પણ નક્કી થઈ ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો