આતંકવાદ / મસૂદ અઝહરથી લઇ 29 વર્ષના હમજા સુધી, આ છે ગ્લોબલ આતંકવાદીઓનું લિસ્ટ

global terrorist list
global terrorist list
global terrorist list
global terrorist list
global terrorist list
global terrorist list

  • મસૂદ અઝહર ઉપરાંત અન્ય 6 ચહેરાઓ પણ વિશ્વની નજરમાં આતંકવાદી છે 

divyabhaskar.com

May 02, 2019, 04:00 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પુલવામા આતંકી હુમલાના જવાબદાર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને અંતે બુધવારે UNSCએ વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો છે. મસૂદ અઝહરનું આંતકવાદી જૂથ 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીમાં રોજ CRPF કૉનવોય પર ફિદાયીન હુમલાની જવાબદારી પણ જૈશે લીધી હતી. જેમાં ભારતના 44 જવાન શહીદ થયા હતા. મસૂદ અઝહર ઉપરાંત આ 6 ચહેરાઓ પણ વિશ્વની નજરમાં આતંકવાદી છે અને તેમના ઉપર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંરરાષ્ટ્રીય આતંકવાદી હોવાની મહોર પણ લાગી ગઇ છે.

X
global terrorist list
global terrorist list
global terrorist list
global terrorist list
global terrorist list
global terrorist list
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી