હેર મેકઓવર / આ નવરાત્રીમાં તમારા વાળને આપો સલૂન ફિનિશ મેકઓવર

Give your hair the salon Finnish makeover this Navratri

Divyabhaskar.com

Sep 28, 2019, 11:39 AM IST

દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનો ઉત્સાહ મહિલાઓ, બાળકો અને યુવાનોમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ગરબાના 9 દિવસ આ તહેવારની રોનક ચાર ગણી વધારી દે છે. આ તહેવારમાં પૂજા-પાઠ અને વ્રતની સાથે ડ્રેસિંગને પણ મહત્ત્વનું માનવામાં આવે છે, આથી ગરબા દરમિયાન મહિલાઓમાં આઉટફિટથી લઈને મેકઅપને લઈને અલગ જ આનંદ જોવા મળે છે.

આ 9 દિવસમાં કોઈ ટ્રેડિશનલ ચણિયાચોળી લુક હોય કે, તેને મેચિંગ હેર સ્ટાઇલ કરવાની હોય, આ બધું કોઈ પરીક્ષાથી કમ નથી, કારણ કે ગરબા દરમિયાન દરેક સ્ત્રી રોજ અલગ સ્ટાઇલમાં તૈયાર થવાનું પસંદ કરતી હોય છે. તેઓ ઈચ્છે છે કે પોતે અન્ય મહિલાઓથી અલગ દેખાય. આ માટે તે ઘણા સમય પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. આ દરમિયાન મહિલાનાં મનમાં ઘણી વાર એવા પ્રશ્ન પણ આવે છે કે, ડ્રેસ સાથે કેવી હેર સ્ટાઇલ કરે જે તેમના લુકને વધારે આકર્ષક બનાવે?

જો તમારા મનમાં પણ આ પ્રકારના જ પ્રશ્નો છે અને તમે પણ નવી હેર સ્ટાઇલ ટ્રાય કરીને Salon Finish Hair ની ચાહના રાખો છો, તો આ વખતે બેખોફ તમારા વાળનું સ્ટાઇલિંગ કરો. આવો, જાણીએ ઘરમાં જ સ્ટાઈલિશ વાળ કેવી રીતે મેળવી શકો છો.

આવી રીતે 2 સ્ટેપમાં સ્ટાઈલિશ વાળ મેળવો

  • સીરમ વાળને સરખા કરવામાં ઘણી મદદ કરે છે, તેની મદદથી ધોયેલા વાળની ગૂંચ કાઢવામાં વધુ મહેનત કરવી પડતી નથી. માટે સૌથી પહેલાં ધોયેલા વાળમાં Livon Serum લગાવો જેથી વાળ સુકાયા બાદ સરળતાથી ગૂંચ વગરના થઇ જશે.
Livon Serumનો ઉપયોગ કરો
  • શેમ્પૂમાં રહેલ કેમિકલ્સને કારણે હેર વોશ પછી વાળ રુક્ષ અને નિર્જીવ થઇ જાય છે, આવામાં વાળ પર સીરમનો વપરાશ કરવો એ ઘણો ફાયદાકારક હોય છે. સીરમ વાળને સ્ટ્રેટ, સોફ્ટ અને શાઈની બનાવે છે જેનાથી નિર્જીવ વાળમાં શાઇન આવી જાય છે.
લગાવ્યા પછી ગૂંચ કાઢી લો
  • જ્યારે વાળ દેખાવમાં સુંદર હોય છે ત્યારે કોઈપણ હેરસ્ટાઇલ તે વાળ પર સુંદર રીતે ઊભરી આવે છે. તો આવો જાણીએ, એક સરળ અને ટ્રેન્ડી હેરસ્ટાઈલ જે આ નવરાત્રી તમારા લુકને ચાર ચાંદ લગાવી દેશે.

પ્રિન્સેસ બ્રેડ હેર સ્ટાઇલ

1. આ હેર સ્ટાઇલ બનાવવા માટે પહેલાં તમારા વાળને સારી રીતે કોમ્બ કરી લો અને ગૂંચ કાઢી લો. જો વાળ ભીના હોય તો તેની પર Livon Serum લગાવો જેનાથી તમારા વાળમાં ગૂંચ નહીં થાય.

સ્ટેપ 1

2. ત્યારબાદ કોમ્બની મદદથી વાળને બે ભાગમાં વહેંચી લો. એ પછી એકતરફથી થોડા વાળ આગળ લઈને બ્રેડ બનાવીને તેની પાછળની તરફ લો અને બોબી પિનની મદદથી બાંધી લો.

સ્ટેપ 2

3. ત્યારબાદ બીજી તરફ પણ આ જ પ્રક્રિયાથી વાળની બ્રેડ બનાવો અને પિનની મદદથી બંનેને એક સાથે બાંધી લો.

સ્ટેપ 3

4. હવે તમે પ્રિન્સેસ બ્રેડ હેર સ્ટાઇલના પરફેક્ટ લુક સાથે રેડી છો. જો તમે ઈચ્છો તો વાળમાં ડ્રેસની મેચિંગ ક્લિપ કે અન્ય કોઈ એક્સેસરીઝનો ઉપયોગ કરી શકો છો. હેર સ્ટાઇલિંગ પછી પણ જો તમારા વાળ નીચેથી રુક્ષ હોય તો તમે Livon Serum લઈને વાળમાં લગાવી શકો છો. આ પ્રક્રિયાથી તમે એક પરફેક્ટ Salon Finish Hair લુક મેળવી શકો છો.

ફાઇનલ
X
Give your hair the salon Finnish makeover this Navratri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી