હેર મેકઓવર / આ નવરાત્રિ ઘેરબેઠાં મેળવો સલોન ફિનિશ મેકઓવર

Get salon finish makeover at home this Navratri

Divyabhaskar.com

Sep 30, 2019, 07:17 PM IST

જો તમે આ નવરાત્રિમાં ગરબા એન્જોય કરવા જઈ રહ્યા હોય તો સ્વભાવિક છે કે તમે ખુદને એક ટ્રેન્ડી અને ફેસ્ટિવ લુક આપવાનું પસંદ કરશો. કોઈ પણ લુક ત્યારે કમ્પ્લિટ માનવામાં આવે છે જ્યારે ખૂબસૂરત ડ્રેસ અને મેકઅપની સાથે પરફેક્ટ હેર લુક જરૂરી છે. એટલા માટે કોઈ પણ ફેસ્ટિવ લૂકને કમ્પ્લિટ કરવામાં હેરસ્ટાઈલ બહુ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે.

દરેક વ્યક્તિ પરફેક્ટ દેખાવા માગે છે, પણ તેને પરફેક્ટ લુક મેળવવા માટે હંમેશાં સલોનમાં જવું શક્ય નથી. સલોન જવાનું મોંઘું પડી જાય છે અને ટાઈમ પણ વધારે જાય છે અને તહેવારમાં ભીડના કારણે સલોનમાં અપોઈન્ટમેન્ટ લેવી મુશ્કેલ થઈ જાય છે.

તો આ નવરાત્રિ પર અમે અમુક ખાસ ટિપ્સ આપીશું, જે પાર્લર ગયા વગર તમને આપશે એક પર્ફેક્ટ હેર મેકઓવર

વાળની દરરોજ કેર અને Salon Finish Hair મેળવવા હવે મુશ્કેલ નથી કેમ કે Livon Serumની મદદથી ઘરે જ વાળની સારી રીતે કેર કરી શકાય છે. હેર સીરમનો ઉપયોગથી વાળમાં ચમક આવે છે અને સાથે ગૂંચ કાઢવામાં પણ મદદ મળે છે.

સીરમ વાળ પર સુરક્ષા કવચ બનાવી દે છે જે વાળને શુષ્ક થવાથી બચાવે છે. એવામાં વાળમાં કોઈ પણ હેરસ્ટાઈલ કરવાથી વાળ ડેમેજ નથી થતા. આવો શીખીએ એક સરળ અને ટ્રેન્ડી હેર સ્ટાઈલ જે આ નવરાત્રિ પર તમને આપશે એક Salon Finish લુક.

ટ્વિસ્ટેડ પોની હેર સ્ટાઇલ

  • સૌથી પહેલાં તમારા વાળને ભીનાં કરીને Livon Serum લગાવો અને ત્યારબાદ કાંસકાની મદદથી વાળની ગૂંચ કાઢી લો.
  • ગૂંચ કાઢી લીધા બાદ આગળના થોડા વાળ લઈને તેને ટ્વિસ્ટ કરીને પાછળ સુધી લઇ જાઓ અને પિનની મદદથી તેને ભરાવી દો.
  • આ પ્રક્રિયા વાળની બીજી બાજુ પણ કરો.
  • બન્ને બાજુથી વાળ ટ્વિસ્ટ કર્યા પછી રબર બેન્ડની સહાયતાથી વાળની પોની બનાવી લો.
  • હવે તમે સંપૂર્ણ રીતે નવરાત્રિ લુકમાં તૈયાર છો. આ હેર સ્ટાઇલ ન માત્ર તમને ટ્રેન્ડી લુક આપશે પરંતુ તમારા વાળ સીરમની મદદથી Salon Finish લુકમાં દેખાશે.
X
Get salon finish makeover at home this Navratri

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી