તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:મહુવામાં સામુદ્રી માતાજીના મંદિરે આ વર્ષે ગરબા બંધ રહેશે

મહુવા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવામાં ડો.સ્ટ્રીટ ખાતે આવેલ પ્રાચીન સામુદ્રિ માતાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રિના પાવનકારી દિવસોમાં રાત્રીના પુરુષો દ્વારા ગરબી રમવામાં આવે છે. અને બહેનો દ્વારા સાંજના પરંપરાગત ગરબા રમવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે લગભગ એશી વર્ષ ઉપરાંતથી પરંપરાગત વાધ્યો સાથે રમવામાં આવતી ગરબી આ વર્ષે બંધ રાખવામાં આવી છે.આ વર્ષે માત્ર માતાજીના પાઠ,આરતી,સ્તુતિ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો